ગણેશ ચતુર્થીમાં અન્નદાનનું આધ્યાત્મિક મહત્વ
ગણેશ ચતુર્થી નિમિત્તે અન્નદાનનું આધ્યાત્મિક મહત્વ શું હોય છે અન્નદાન ભારતીય સંસ્કૃતિ, સામાજિક વ્યવસ્થા અને આધ્યાત્મિકતામાં મૂળ ધરાવતી એક વૈદિક કાળથી ચાલતી પ્રથા છે. અન્નદાનની ઉત્પત્તિ પ્રાચીન સમયમાં થઈ છે. આનો અર્થ થાય છે, અન્ન નું દાન કરવું અને આ અન્નદાન ઘણીવાર ધાર્મિક અને સખાવતી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલો હોય છે. અન્નદાનનો પ્રાથમિક હેતુ કોઈ પણ […]
Read more...