મફત સહાય અને ઉપકરણોનું વિતરણ | નારાયણ સેવા સંસ્થાન NGO
  • +91-7023509999
  • 78293 00000
  • info@narayanseva.org
Narayanseva aids & appliances

જો તમે દિવ્યાંગ છો,તો
લોકોને તમારી ક્ષમતા ઓછી ના આક્વા દો

સહાય અને ઉપકરણો

X
Amount = INR

નારાયણ સેવા સંસ્થાન ગરીબો અને જરૂરિયાતમંદોને મદદરૂપ સાધનો, નારાયણ કૃત્રિમ અંગો, ઘોડી (ક્રચિસ), કૅલિપર્સ, ટ્રાઇસાઇકલ, વ્હીલચેર, હીયરીંગ એઇડ વગેરેના વિતરણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેનાથી વધુ લોકોને ફાયદો થયો છે. અને દરરોજ તેમાં વધુ ઉમેરાતા રહે છે. નારાયણ સેવા સંસ્થાન સમાજમાં પરિવર્તનને પ્રભાવિત કરવા માટે કામ કરે છે, અમે જરૂરતમંદ લોકોની સફળતા માટે નિઃસ્વાર્થપણે કામ કરીએ છીએ.

Distribution of helping aids
દિવ્યાંગ માટે સહાયતા

વ્હીલચેર અથવા ઘોડી, દિવ્યાંગ વ્યક્તિને તેમની ગતિશીલતાની સમસ્યાઓમાં નોંધપાત્ર રીતે મદદ કરે છે. આ સહાયક સાધનોની મદદથી, તેઓ તેમના મિત્રો અને પરિવાર પરની નિર્ભરતા ઘટાડી શકશે. આ સ્વતંત્રતા દિવ્યાંગ વ્યક્તિ માટે એક લક્ઝરી જેવી લાગે છે, ખાસ કરીને જ્યારે તેઓ આ સહાય ખરીદી શકતા નથી.

અમે વિનામૂલ્યે કૃત્રિમ પગ અને હાથ જેવા પ્રોસ્થેટિક્સ પ્રદાન કરીએ છીએ

Disabled by Birth

જન્મથી દિવ્યાંગ લોકો માટે

Afflicted by Polio

પોલિયોથી અસરગ્રસ્ત લોકોને

Accident Survivors

અકસ્માતમાં બચેલા લોકોને

Supportive aid for divyang

દિવ્યાંગોને સમર્પિત NGO તરીકે, અમારું લક્ષ્ય છે કે અમે શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે દિવ્યાંગ લોકોના પુનર્વસનમાં મદદ કરીએ. કેટલીક સહાય દર્દીઓની સારવારમાં કામચલાઉ ભૂમિકા ભજવે છે, જ્યારે અન્ય વધુ કાયમી ઉપયોગ માટે હોય છે, પરંતુ સહાય અને ઉપકરણો તેમને વધુ સ્વતંત્ર બનવામાં મદદ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી શકે છે.

Rehabilitate differently abled people
છબી ગેલેરી
ચેટ શરૂ કરો