Winter Donate
શિયાળુ સેવા અભિયાન 2026

સુકૂનભર્યોશિયાળો

ડિસેમ્બર અને જાન્યુઆરીની હાડ થીજાવી દેતી ઠંડી હવે નજીક આવી રહી છે. આ વર્ષે નારાયણ સેવા સંસ્થાને જરૂરિયાતમંદ બાળકો અને પરિવારો સુધી 1 લાખ (1,00,000) સ્વેટર અને ધાબળા પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે.

Winter Donate Donate sweaters for children in need Blanket Donation - Narayan Seva Sansthan Donate for winter
01 / 04
આપણે ઘરોમાં સુરક્ષિત છીએ – જ્યારે તેઓ ખુલ્લા આકાશ નીચે રાત વિતાવે છે
ઠંડીભરી એક રાત

આપણે ઊંઘી જઈએ છીએ, જ્યારે કેટલાક લોકો સવાર થવાની રાહ જુએ છે.

Winter Donate
સાંજ

ઠંડા પવનોનું આગમન થઈ ચૂક્યું છે.

આપણે આપણા ઘરની હૂંફમાં સુરક્ષિત છીએ. પરંતુ આપણી આસપાસ એવા લાખો લોકો છે, જેમની પાસે ઠંડીથી બચવા માટે પૂરતાં સાધનો કે સુરક્ષિત આશ્રયસ્થાન નથી.

Donate sweaters for children in need
મધરાત

કાતિલ ઠંડી અને હાડ થીજાવી દેતા પવનો

ભારતમાં લાખો જરૂરિયાતમંદ લોકો દર વર્ષે કડકડતી ઠંડીનો સામનો કરે છે. શિયાળાનો દરેક દિવસ તેમના માટે એક નવો પડકાર લઈને આવે છે.

Blanket Donation - Narayan Seva Sansthan
પરોઢ પહેલાં

ન પથારી, ન માથે છત

એક ગરમ ધાબળાની આશા તેમની ઊંઘ હરામ કરી દે છે.

Donate for winter
સવાર

શિયાળો નિર્દોષ બાળકોના ભવિષ્યને ધૂંધળું બનાવી રહ્યો છે.

શાળાએ જતાં બાળકો ઠંડીમાં ઠૂંઠવાતાં પોતાનો દિવસ પસાર કરવા મજબૂર બને છે.

નારાયણ સેવા સંસ્થાનની પહેલ
સુકૂનભર્યો શિયાળો

આ પહેલ અંતર્ગત નારાયણ સેવા સંસ્થાન જરૂરિયાતમંદ બાળકો અને પરિવારો સુધી ગરમ ધાબળા, સ્વેટર અને વિન્ટર કિટ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે, ખાસ કરીને એવા લોકો સુધી જેમને તેની સૌથી વધુ જરૂર છે.

1,00,000સ્વેટર અને ધાબળા વિતરણ કરવાનો સંકલ્પ.
₹200એક બાળક માટે એક સ્વેટર.
₹200એક વ્યક્તિ માટે એક ધાબળો.
4-in-1 વિન્ટર કિટ
સ્વેટર, ઊની ટોપી, મોજાં અને જૂતાં.
Donate winter kits online in India
🧶સ્વેટર
🧢ઊની ટોપી
🧦મોજાં
👟જૂતાં
ઠંડીથી બચાવતું સુરક્ષા કવચ

એક કિટ
શિયાળાભરનું સંપૂર્ણ રક્ષણ

સ્વેટર, ઊની ટોપી, મોજાં અને જૂતાં બાળકોને કડકડતી ઠંડીથી બચાવશે, જેથી તેઓ શિયાળામાં પણ સુરક્ષિત રહી શકે અને દરરોજ નિયમિત શાળાએ જઈ શકે.

  • 1સુરક્ષા — ઠંડી રાતો અને ઠૂંઠવાતી સવારથી રક્ષણ.
  • 2શિક્ષણ — ઠંડીને કારણે બાળકોનું શાળાએ જવાનું બંધ ન થાય તેની ખાતરી.
  • 3સન્માન — પોતાનાં નવાં અને ગરમ કપડાં પહેરવાનો આનંદ.

હૂંફ વહેંચવાનો સંકલ્પ કરો

જરૂરિયાતમંદો માટે 25 સ્વેટર, 20 ધાબળા અથવા 5 વિન્ટર કિટનું વિતરણ કરવા ₹5,000નું દાન કરો.

Donation Winter Seva - Narayan Seva Sansthan

સ્વેટર

25 સ્વેટર · ₹5,000
25
Winter Clothes Donation

ધાબળા

25 ધાબળા · ₹5,000
0
Donate winter kits online in India

વિન્ટર કિટ

5 કિટ · ₹5,000
0
Donate warm clothes to poor families
દાન કરવાની અન્ય રીતો

સીધા બેંક ટ્રાન્સફર અથવા UPI દ્વારા સહયોગ આપો

બેંક ટ્રાન્સફર

ખાતાધારકનું નામનારાયણ સેવા સંસ્થાન
બેંકનું નામસ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા
ખાતા નંબર31505501196
IFSC કોડSBIN0011406

UPI / QR કોડ

UPI QR code for donation

દાન કરવા માટે કોઈપણ UPI એપથી QR કોડ સ્કેન કરો. ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા પછી તમારી દાનની રસીદ મોકલી શકાય તે માટે તમારું નામ, PAN અને ટ્રાન્ઝેક્શન ID અમને WhatsApp પર મોકલો.

આવો, આ શિયાળે કોઈના જીવનમાં થોડી વધુ હૂંફ અને રાહત લાવીએ.

હમણાં જ દાન કરો
સુકૂનભર્યો શિયાળો₹5,000 · 25 સ્વેટર
દાન કરો