Narayan Seva Sansthan Logo
info@narayanseva.org 0294 6622222 +91 7023509999

૧ લાખ

સ્વટેર અનેધાબળા વિ તરણ અભિ યાન

સકુનૂ વાળો શિ યાળો

ઠંડીમાં સેવા ની ગરમાહટ

આજે જ યોગદાન આપો

યોગદાન આપો

X
Amount = INR

અમારી પ્રતિ જ્ઞા ❄️

૧૦૦,૦૦૦ જીવોનેગરમાહટ આપવાની.

સ્વટેર અનેધાબળા વિ તરણ દ્વારા – પ્રમે , સહાનભુ તિૂતિ અનેમાનવતા પહોંચાડવાનો સકં લ્પ.

સ્વેટર અને ધાબળા વિતરણ સેવા પ્રકલ્પ કઠોર શિયાળો ઝીલતા પરિવારોને ગરમાહટ, આરામ અને ગૌરવ પ્રદાન કરવાનો એક પ્રયાસ છે. આ પહેલનું હેતુ 1,00,000 જરૂરિયાતમંદ લોકોના જીવનમાં રાહત અને એકતાનો અહેસાસ લાવવાનું છે.

તાજેતરના દાતાઓ

₹5,000

From Bajrang

₹11

From Harishankar Meena

₹50

From Mange Ram

₹300

From Sachin Raghunath

₹200

From Vikas Saini

₹1,000

From Ankit Purwar

₹1,000

From Sunil Satpute

₹500

From Sachin Gaikar

₹1,000

From Ayush Parashar

₹5,000

From Madhu Goel

₹400

From Sonal Choudhary

₹2,500

From KAILASH KANWAR

₹2,500

From GEND KANWAR

₹2,500

From Amogh Sathye

₹1,000

From SEEMA DABAS

₹5,000

From Jitender Dabas

₹5,000

From Anjani Agrawal

₹5,000

From Parul Mahajan

₹1,000

From Seema Dabas

₹5,000

From JITENDER KUMAR DABAS

કડકડતી ઠંડીમાં સેવાનો દીપ પ્રજ્વલિત કરીએ

જ્યારે શિયાળો ધરતીને તીવ્ર ઠંડીની ચાદરથી ઢાંકે છે, ત્યારે કાતિલ ઠંડીની લહેર માત્ર શરીરને જ નહીં, પરંતુ અનેક લોકોના હૃદયને પણ કંપાવી દે છે. કોઈ માટે આ મોસમ ગરમ ધાબળા, ગરમ ચા અને આરામ લાવે છે, પરંતુ કોઈ માટે એ જ રાત — એક વધુ સંઘર્ષની જેમ બની રહી છે.

છત વિ ના, તટૂેલા ઘરોમાંકેરસ્તા પર – અનકે લોકો દરરોજ એ જ પ્રશ્ન સાથેરાત પસાર કરે છે:
“શુંહુંકાલ સવારેસરૂજની ગરમાહટ અનભુ વી શકીશ?”

ઘણા બાળકો એવા હોય છેજેનાંનાજુક હાથોમાંપસ્ુતકો હોવા જોઈએ, પણ તઓે ઠંડી સામે લડી રહ્યા છે. સ્વટેર કેધાબળાની અછત તમે ના સપનાઓં નેઠંડાગાર પવનમાંથીજવી દેછે.

આ શિ યાળે, જ્યારેઆપણેઘરની હફંૂમાંબઠેા હોઈએ, ત્યારેઘણા લોકો પાસેગરમ કપડાંપણ નથી – એ યાદ રાખીએ.
એક સ્વટેર, એક ધાબળો, કેએક દયા-ભર્યો પ્રયાસ – કોઈના જીવનમાંગરમાહટ લઈ આવી શકેછે.

સકુનૂ વાળો શિ યાળો’ – એક ભાવ, એક પ્રયાસ

આ સેવા સંકલ્પ દ્વારા નારાયણ સેવા સંસ્થાન એવા બાળકો અને પરિવારો સુધી પહોંચી રહ્યું છે, જેઓ પાસે ન ગરમ કપડાં છે, ન ચપ્પલ, ન જૂતાં, ન ધાબળાં.

સ્વેટર, ધાબળા, ટોપી, મોજાં, બૂટ — દરેક વસ્તુ સાથે કોઈના ચહેરે ફરી સ્મિત ઝળહળે છે. દરેક શિયાળે અમે અનુભવું છીએ કે ગરમ કપડું માત્ર કપડું નથી, એ સુરક્ષા, ગરમાહટ અને આશાનો અહેસાસ છે.જ્યારે કોઈ બાળક એ સ્વેટર પહેરીને ઠંડી રાતે નિરાંતે ઊંઘી જાય, એ ક્ષણ અમને આગળ વધવા સૌથી વધુ પ્રેરિત કરે છે.

આ શિ યાળે, ચાલો સાથેમળીનેકોઈના જીવનમાંગરમાહટનો દીવો પ્રગટાવીએ.
આપનુંનાનુંયોગદાન – કોઈનેઠંડીમાંરાહત આપી શકેછે,
અનેપહોંચાડી શકેછેઆરામ, સરુક્ષા અનેનવી આશા.

Winter Seva by NSS

બનો એક ‘ગરમાહટની કિ રણ’, આ શિ યાળામાં

નારાયણ સેવા સંસ્થાનએ આ શિયાળામાં સંકલ્પ કર્યો છે — ૫૦,૦૦૦ સ્વેટર અને ૫૦,૦૦૦ ધાબળાનું વિતરણ કરીને તે લોકોને મદદ કરવાનો, જેઓ પાસે કડકડતી ઠંડી સામે કોઈ રક્ષણ નથી.

25 બાળકો માટેસ્વટેર

25 બાળકો માટેસ્વટેર

5000

5 કિ ટ (સ્વટેર, ગરમ ટોપી, મોજાં, બટૂ)

5 કિ ટ (સ્વટેર, ગરમ ટોપી, મોજાં, બટૂ)

5000

20 ધાબળા

20 ધાબળા

5000

સેવામાં સહભાગી બનો
Winter Seva by NSS Winter Seva by NSS
Winter Seva by NSS
Winter Seva by NSS
Winter Seva by NSS Winter Seva by NSS

 

માનવતા વ્યક્ત કરતી

પળો

દયા અનેકરુણાની સાચી કથા

જ્યારે ઠંડા પવનમાં અનેક લોકો ગરમાહટ માટે ઝઝૂમી રહ્યા છે, ત્યારે નારાયણ સેવા સંસ્થાન “વિન્ટર સેવા” દ્વારા આશા અને પ્રેમની હૂંફ ફેલાવી રહ્યું છે.

આ શિ યાળે, ચાલો ફરી જીવતં કરીએ માનવતાનો સાચો અર્થ –

જ્યાં દરેક હૃદય પ્રેમથી ભરાયેલું હોય,

દરેક હાથ મદદ માટેઆગળ વધે,

અનેદરેક જીવન ફરી એકવાર અનભુ વે- ગરમાહટ, આરામ અનેસરુક્ષા.

આજે જ દાન કરો